આલ્કાઈનનું હાઈડ્રો-હેલોજનેશન અને હાઈડ્રેશન દર્શાવતી પ્રક્રિયાઓ આપો. આલ્કાઈનમાં હાઈડ્રોજન હેલાઈડ અને પાણીના ઉમેરણ વિશે નોંધ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કાઈનનું હાઈડ્રો-હેલોજનેશન: આલ્કાઈન સંયોજનો હાઈડ્રોજન હેલાઈડ ($HCl$,$HBr$,$HI$) સાથે ઈલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં આલ્કાઈનમાં હાઈડ્રોજન હેલાઈડના બે અણુઓ ઉમેરાઈને જેમ-ડાયહેલાઈડ બનાવે છે,જેમાં બંને હેલોજન પરમાણુઓ એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે.
$(b)$ આલ્કાઈનનું હાઈડ્રેશન: આલ્કાઈનનું હાઈડ્રેશન એટલે પાણી $(H_{2}O)$ નું ઉમેરણ,જે ઈલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાને અનુસરે છે. જેમાં પ્રથમ તબક્કે માર્કોવનીકોવના નિયમ મુજબ $H_{2}O$ નો ઈલેક્ટ્રોન અનુરાગી $H^{+}$ ઉમેરાય છે અને વધુ સ્થાયી કાર્બોકેટાયન બનાવે છે. બીજા તબક્કે,$OH^{-}$ આયનોના ઉમેરણથી આલ્કીનોલ બને છે,જે ત્યારબાદ સમઘટકીકરણ (tautomerization) પામીને આલ્ડિહાઈડ અથવા કીટોન આપે છે,જેમાં $>C=O$ સમૂહ હોય છે.

Explore More

Similar Questions

નીચેની શ્રેણીમાં $Z$ ઓળખી બતાવો.
$C_3H_7OH$ $\xrightarrow{H_2SO_4} X$ $\xrightarrow{Br_2} Y$ $\xrightarrow{KOH} Z$

$X$ (સંમિત આલ્કાઈન) $\xrightarrow{Hg^{2+}/H_3O^{+}}$ $2-$બ્યુટેનોન. કયું સંયોજન $Ag$ પાવડર સાથે પ્રક્રિયા કરીને $X$ આપે છે?

Difficult
View Solution

$but-1-yne$ ના ઓક્સિમર્ક્યુરેશન $(HgSO_4 + H_2SO_4)$ દ્વારા મળતી નીપજ(ઓ) કઈ હશે?

નીચેનામાંથી કયો વાયુ વેલ્ડિંગ માટે વપરાય છે?

$CH_3-C \equiv C-CH_3 \xrightarrow{\text{Cold } KMnO_4} (A)$
નીપજ $(A)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo